ઓસ્ટિન, ટેક્સાસ - જો તમે હાર્વે વાવાઝોડાથી નુકસાન થયું હોવાના કારણે સંઘીય સહાય માટે નોંધણી કરાવી લીધી હોય તો પણ, જો તમે ઉષ્ણકટિબંધીય તોફાન ઇમેલ્ડાથી અસરગ્રસ્ત થયા હોવ તો પણ તમે સહાય માટે નોંધણી કરાવી શકો છો. એક હોનારત માટે અરજી કરવા અને /અથવા સહાય પ્રાપ્ત કર્યા પછી સંઘીય સહાય બંધ થતી નથી. જો તમને અગાઉની, સંઘીય ઘોષિત હોનારત માટે સહાય મેળવી હોય તો પણ સહાય ઉપલબ્ધ થઈ શકે છે. એવા બચનારાઓ જેને હાર્વે વાવાઝોડા પછી સહાય માટે અરજી કરી છે અને જેઓને ઉષ્ણકટિબંધીય તોફાન ઇમેલ્ડાથી નુકસાનને થયું છે તઓએ સહાય...